Advertisement
Home >> Personal Finance >> Money Mantra >> Save More In Provident Fund, But Take Home Less As Salary

નોકરિયાત માટે ખાસ સમાચાર, પગાર પર ફેરવાશે વધુ કેચી!

1 of 4 Photos

કપાઇ-કપાઇને હાથમાં આવતા તમારા પગાર પર હવે વધુ કેચી ચાલવાની છે. પરંતુ નિરાશ ન થતા. તેમાં તમારા માટે ખુશખબરી છુપાયેલી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયની આધીન આવનાર એમ્પલૉયીઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તાજેતરમાં જ એક નવો સર્કુલર રજૂ કર્યો છે.

તેના મતે હવે એમ્પલૉયીઝને મળનાર અલગ-અલગ એલાઉન્સના બેઝિક પગાર સાથે જોડીને તેના પર પીએફ કપાઇ જશે. તેનાથી તમારી ટેક હોમ સેલેરી તો ઘટશે, પરંતુ સારી વાત એ છે કે પીએફમાં તમારી સાથોસાથ કંપનીનું કૉન્ટ્રિબ્યુશન પણ વધી જશે.

જોકે, તેનાથી એ એમ્પલૉયીઝને ફાયદો નહીં થાય, જેમને સીટીસીની હેઠળ પગાર મળે છે. એટલે કે પીએફમાં કંપનીનું કૉન્ટ્રિબ્યુશન પણ જો પગાર પેકેજનો જ ભાગ હોય, તો પૂરો ઘટાડો તમારા પગારમાંથી જ થશે.

 


Your Opinion
 
 
Code:
7 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment