દેશના સૌથી જૂના ટાટા ઉદ્યોગ ગ્રૂપની ઓળખ બનાવી ચૂકેલા રતન ટાટા 50 વર્ષની સેવા બાદ તેમને ચેરમેન પદ પરથી સેવાનિવૃત થઇ ગઇ. છેલ્લાં દિવસે ઓફિસથી દૂર રહ્યાં. ટાટા ગ્રૂપની મુખ્ય ઓફિસ બોમ્બે હાઉસના સૂત્રોના મતે ગઇકાલે 75 વર્ષના થયા. ટાટાએ પોતાનો જન્મદિવસ પૂણેમાં મનાવ્યો.
ટાટાએ કર્મચારી, સહયોગીઓ, અને સાઇરસ મિસ્ત્રી અંગે શું લખ્યું છે પત્રમાં તે જાણવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.