Advertisement
Home >> Business ni Bijee Baju >> The World's Most Expensive Luxury In The Sky 'plan

આકાશમાં પણ દુનિયાના સૌથી મોંઘા વૈભવી 'વિમાન'નો છે ઠાઠ

1 of 5 Photos
દુનિયામાં કેટલાંય લોકોની પાસે પોતાના ખાનગી જેટ છે પરંતુ જે જેટ એક વ્યકિતએ ખરીદ્યું છે તે દુનિયાનું સૌથી મોંઘું ખાનગી જેટ હશે. તેની કિંમત 50 કરોડ ડોલર આંકવામાં આવી છે અને તેની સજાવટનો ખર્ચ અલગથી છે. અમે વાત કરી રહ્યા છીએ સાઉદી અરબના શેખ અલવાલીદ બિન તલાલની. જેમને 2007માં એરબસ એ-380નો ઓર્ડર આપ્યો હતો. તમને જણાવી દઇએ કે આ દુનિયાનું સૌથી મોટું વિમાન છે.

આ એરબસનો સૌથી મોટો સિંગલ કસ્ટમર સોદો છે. આ વિમાનની ડિલવરી આ વર્ષે થવાની છે. અલવાલીદ બિન તલાલ સિટી બેન્કના સૌથી મોટા રોકાણકારોમાંથી એક છે. આ સિવાય અલવાલીદ બિન તલાલની પાસે કેટલાંય ખાનગી જેટ અને લકઝરી ગાડીઓનો કાફલો છે.

Your Opinion
 
 
Code:
7 + 7

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment