Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> This Is The Next American 'Dragon' Capacity, Walmart

ભારતમાં આવનાર વિદેશી દુકાન વૉલમાર્ટની ક્ષમતા

1 of 4 Photos

મલ્ટી રિટેલ બ્રાન્ડમાં 51 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપીને સરકારે વૉલમાર્ટ જેવી કંપનીઓ માટે ભારતના દરવાજા ખોલી દીધા છે. સંસદના શિયાળુ સત્રમાં એફડીઆઇને લઇને રોજેરોજ હોબાળો ચાલતો હતો. આથી એફડીઆઇને મંજૂરીને લઇને વોટિંગ સુધીની નોબત આવી ગઇ અને મોટાભાગે જીત કેન્દ્ર સરકારને જ મળવાની છે. તેવું દ્રશ્ય દેખાઇ રહ્યું છે.

જાણો છો, અમેરિકન કંપની વૉલમાર્ટની આ હકીકત વૉલમાર્ટ સ્ટોર્સ ઇંકૉર્પોરેશન દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની છે. તેનો વાર્ષિક કારોબાર 21 લાખ કરોડ રૂપિયા છે. દુનિયામાં ખાવા-પીવાની વસ્તુઓનું સૌથી વધુ વેચાણ કરનારી કંપની છે. દુનિયાના 15 થી વધારે દેશોમાં તેના 8 હજાર કરતા પણ વધારે સ્ટોર્સ છે. આ દિગ્ગજ કંપનીમાં 21 લાખ લોકો કામ કરે છે.


Your Opinion
 
 
Code:
6 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment