Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Top 5 Psu Companies In India

આ TOP 5 કંપનીઓના જોરે આજે દુનિયાભરમાં ત્રાડ પાડે છે ભારત!

1 of 6 Photos

ભારતની અર્થવ્યવસ્થામાં સરકારી કંપનીઓની એટલી જ ભૂમિકા છે, જેટલી ખાનગી કંપનીઓની. તમને ખબર છે આજના સમયમાં ભારતની 5 સૌથી મોટી સરકારી કંપનીઓ કઇ છે? તેમનો નફો કેટલો છે અને તે કંપનીઓ કેટલી સંપત્તિની માલિક છે? જો નથી ખબર તો અમે તમને જણાવી દઇએ. દેશના ઘણા પીએસયુ ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં લાગેલા છે. ભારતની આ 5 કંપનીઓનો કારોબાર આખી દુનિયામાં એવી રીતે ફેલાયેલો છે કે દેશની અર્થવ્યવસ્થા એક હદ સુધી તેમના જોરે દોડે છે.

અહીં રજુ કરાયું છે 5 સૌથી મોટી પબ્લિક સેક્ટર કંપનીઓ પર એક ફોટો ફીચર-








Your Opinion
 
 
Code:
5 + 4

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment