Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Top Countries In Giving Citizenship

Citizenship આપવામાં આ દેશો છે દુનિયાભરમાં અવ્વલ

1 of 11 Photos

અહીંની સિટીઝનશિપ મેળવવા માટે જોવા મળે છે લોકોનો જબરદસ્ત ધસારો

દર વર્ષે લાખો લોકો પોતાના દેશને છોડી અન્ય દેશની નાગરિકતા મેળવતા હોય છે. આ દેશોમાં વિકસિત અને ઔદ્યોગિક દેશો અગ્રણી છે. વિદેશોમાઁથી આવીને આ દેશોમાં લોકો વસતા અહીં તેમની સંખ્યામાં દેશની મૂળ વસ્તીમાં જબરદસ્ત વધારો થયો છે, જે વસતીના દસમા ભાગથી ચોથા ભાગ સુધીની છે. આ દેશોની સરકારોએ દુનિયાભરમાંથી લોકોને સ્વીકાર્યા છે. કાયમી વસવાટ અને રોજગારી આ બંને પોતાનો દેશ છોડી બીજા દેશમાં જવાના મુખ્ય કારણો છે. આ બંને કારણો માટે નીચે જણાવેલા દેશો દરેક માપદંડ પર ખરા ઉતરે છે.

તો જોઇએ એવા કેટલાક દેશોની તસવીરી ઝલક જે વિદેશીઓ માટે નાગરિકતા મેળવવામાં ફેવરિટ છે અને અહીંની સરકારો પણ આ માટે મદદરૂપ બને છે. 







Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment