Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Vijay Mallya, Expressed Grief Over The Death Of Victim

માલ્યાની આંખમાં આંસુ, સરકારને લીધી આડા હાથે

1 of 6 Photos

દિલ્હીમાં થયેલા ગેંગરેપની પીડિતાએ સિંગાપુરના હોસ્પિટલમાં દમ તોડી દીધો. છેલ્લાં 13 દિવસથી સતત જિંદગી અને મૃત્યુની વચ્ચે ઝઝૂમતી રહેલી આ છોકરીની દુનિયામાંથી વિદાયથી ફક્ત ભારત જ નહીં, પરંતુ વિદેશીઓ પણ સ્તબ્ધ છે.

નૃશંસ ગેંગરેપનો શિકાર બનેલી છોકરીનું સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં મોત નીપજતા ઉદ્યોગ જગત પણ ગમમાં ડૂબી ગયું છે. છોકરીના મોતના સમાચાર બાદ માલ્યા થી લઇને સહારા ફોર્સ સુધીના તમામે ટ્વિટર પર પોતાનું દુખ અને ગુસ્સો બહાર કાઢ્યો છે.

આગળની સ્લાઇડ પર માલ્યા સહિત બાકીના ટ્વિટર પેજ પર જુઓ આ ઘટનાને લઇને કોણે શું કહ્યું?-


Your Opinion
 
 
Code:
5 + 10

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment