લિકર કિંગ ગણાતા વિજય માલ્યાના કેટલાંય ઘરો છે. તેમાંનું એક ઘર એટલે ગોવા સ્થિત કેલાનગ્યુટ બીચ પર આવેલું મકાન. આ ઘર એક અબજ ડોલરના ખર્ચે તૈયાર થયું છે. આ ઘરનું નામ કિંગફિશર વિલા નામ રાખવામાં આવ્યું છે.
માલ્યાનું આ ઘર ડિલક્સ રિઅલ એસ્ટેટ પ્રોપર્ટી છે. આ ઘરમાં સ્વિમિંગ પુલ, ઇમ્પિરિયલ રૂમ સહિત કુદરતનો નજારો પણ તમે ઘરમાંથી બેઠા-બેઠા માણી શકો છે. તો આવો નજર કરીએ કિંગફિશર વિલા પર