Advertisement
Home >> Gujarat Business >> Wal-Mart’S Cash-N-Carry Outlet May Open Shop In Gujarat In Jan

વૉલમાર્ટનો સૌપ્રથમ કેશ એન્ડ કેરી સ્ટોર જાન્યુઆરીથી ગુજરાતમાં!

1 of 5 Photos

આણંદ બાદ અમદાવાદ-બગોદરા હાઇવે પર અને વડોદરા ખાત વૉલમાર્ટનો સ્ટોર ખૂલવાની શક્યતા

સંસદમાં છેલ્લાં કેટલાંય દિવસથી ભાજપા મલ્ટી બ્રાન્ડ રિટેલ એફડીઆઇને લઇને જંગ છેડ્યો છે. તેના લીધે તો સંસદની કાર્યવાહી કેટલીય વખત ઠપ થઇ ગઇ છે. ત્યારે બીજીબાજુ અમેરિકન મલ્ટીનેશનલ કંપની  ભારતી વૉલમાર્ટ પોતાનો પહેલો કેશ એન્ડ કેરી સ્ટોર ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગર ખાતે શરૂ કરે તેવી શક્યતા છે.

વિશ્વનો સૌથી મોટો રિટેલ સ્ટોર ગુજરાતમાં આણંદ શહેરમાં તૈયાર થઇ ગયો છે. આણંદ મિરેકલના નામથી કેશ એન્ડ કેરી સ્ટોર ઉતરાયણ પછી 16મી જાન્યુઆરીના રોજ ખોલે તેવી શક્યતા છે.

વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...


Your Opinion
 
 
Code:
9 + 9

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment