Advertisement
Home >> Share Bazaar >> World Market >> Weakness In Asian Shares

એશિયન શેરોની તેજીને વાગી બ્રેક, યુરોપમાં આજે મહત્વની બેઠક

Agency | Jul 05, 2012, 10:16AM IST
 
 


એશિયન બજારોમાં નબળાઇ જોવા મળી રહી છે. હેંગ સેંગ 57 પોઇન્ટ ઘટીને 19652 અને નિક્કી 25 પોઇન્ટ ઘટીને 9078ની સપાટીએ છે.


નીતિવિષયક નિર્ણય લેવા માટેની યુરોપિયન સેન્ટ્રલ બેન્કની બેઠક આજે મોડેથી યોજનારા છે તે પહેલા જ બજારોનો વિશ્વાસ ડગમગતા એશિયન શેરોમાં આજે ત્રણ દિવસની તેજીને બ્રેક લાગી હતી. યુરો ઝોનની નબળી આર્થિક વૃદ્ધિને ટેકો પૂરો પાડવા માટે વ્યાજદરોમાં ઘટાડો થશે તેવી મોટાપાયા પરની અપેક્ષાઓને પગલે યુરો પર પણ દબાણ આવ્યું હતું.


આજે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ તેની બેઠકમાં નાણાકીય સ્ટીમ્યુલસનો ત્રીજો તબક્કો આરંભે તેવી શક્યતા પણ છે.





 
 
 

Your Opinion
 
 
Code:
1 + 5

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment