Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Xpress Money Introduces Flat Fee For Remittances T

ભારત ખાતેના રેમિટન્સ માટે એક્સ્પ્રેસ મનીની ફ્લેટ ફી

Agency, Dubai | Apr 10, 2012, 23:32PM IST
 
 

મની રેમિટન્સ સર્વિ‌સ પૂરી પાડતી કંપની એક્સ્પ્રેસ મનીએ ભારત ખાતેના રેમિટન્સ માટે રૂ.૨૦૮ (૧પ દિરહામ)ની ફ્લેટ ફી નિર્ધારિત કરી છે. કંપનીએ તેની અગાઉની સ્લેબ સિસ્ટમને બંધ કરી દીધી છે.

એક્સ્પ્રેસ મની ભારત ખાતે મજબૂત નેટવર્ક ધરાવે છે અને તેના દેશભરમાં ૩પ૦૦૦થી વધુ એજન્ટ લોકેશન છે. કંપની ૧૨પ દેશોમાં તેની હાજરી ધરાવે છે.
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 4

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment