

બાર્સિલોના સોમવારે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં નોકિયાનું નામ રાહ્યુ તેણે પોતાના ૪૧ મેગાપિકસલના કેમેરાવાળો...
દુનિયાના સૌથી મોંઘા લેપટોપનું બિરુદ પામી ચૂકેલું ‘લુવાગ્લિયો મિલિયન ડોલર લેપટોપ’ ટૂંક સમયમાં જ વિશ્વભરમાં...
સોની એરિક્સને એક્સપીરિયા રે સ્માર્ટ ફોન બજારમાં ઉતાર્યો છે. અન્ય ખાસિયતોની સાથે તેની એક ખાસ વાત એ છે કે તેને ચાર...
ઇન્ટરનેટ પર માહિતીના અસીમ ખજાના પર પ્રતિબંધ લગાવવાના અમેરિકન સરકારના સૂચિત કાયદાના વિરોધ વચ્ચે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે નવી એપ્લીકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ફેસબુકનો દાવો છે કે નવી એપ્લીકેશનથી માહિતીઓનો ઢગલો થશે. અમેરિકાના સાન ફ્રાન્સિસકોમાં એક પત્રકાર પરિષદમાં ફેસબુકના પ્રોજેક્ટ મેનેજર કાર્લ જોગ્રીને 60 નવી ફ્રિક્શનલેસ...
ટેકનોલોજી કંપની 'એમઆઇપીએસ’એ વિશ્વની પ્રથમ એન્ડ્રોઇડ ૪.૦ ટેબલેટ 'નોવો -૭’ બજારમાં ઉતારી દીધી છે.સૌથી ઝડપી ઓપરેટિંગ સિસ્ટમનો દાવો કરનારી ગૂગલ કંપનીની આ સૌથી નવીનતમ ઓપરેટિંગ સિસ્ટમ છે.
એન્ડ્રોઇડ ૪.૦ ઓપરેટિંગ સિસ્ટમવાળા આ ટેબલેટની ખાસિયત એ છે કે ઝડપી હોવાની સાથોસાથ તે સસ્તી પણ છે.હમણા દેશમાં લોન્ચ થયેલા સૌથી સસ્તા ટેબલેટ 'આકાશ’ની સ્પર્ધામાં આ...
હેલ્થ કેર. આપ કેટલા ફીટ છો તે હવે આધુનિક મશીનોના માત્ર એક ટચ દ્વારા જાણી શકાશે
હવે તમારા ખિસ્સાંમાં રાખેલું નાનું સાધન બતાવશે કે તમે કેટલા ફિટ છો? દિવસ દરમિયાન તમે કેટલી કેલરી વાપરી અને તમે કેટલાં ડગલાં ચાલ્યા. આ બધી જ બાબતો આ સાધનને અડતાની સાથે જ ખબર પડી જશે. તેનું નામ છે સ્ટ્રીવ પીડોમીટર. આ ગેજેટને તમે તમારા બેલ્ટમાં પણ લગાવી શકો છો અથવા...
અગ્રણી મોબાઇલ કંપની નોકિયા ભારત અને આફ્રિકા ખાતે મધ્ય ડિસેમ્બર સુધીમાં તેના નવા આશા ફોનની સિરીઝ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આશા ૨૦૦ ફોનમાં ડ્યુઅલ સીમ ડિવાઇસ હશે જેમાં ૪ એક્સ ઝૂમ સાથે ૨ મેગાપિક્સલનો કેમેરો, એફએમ રેડિયો જેવી સુવિધાઓ રહેશે.