

- સ્થિરતા : આઈઆઈપી ડેટાની ઉપર નજર,
- સેન્સેક્સ કરતાં નિફ્ટી વધુ ૧૧.૪૦ સુધરીને બંધ
- ઇન્ફોસિસની સાથે અન્ય બે ‘આઈ’ની...
સીધુને સટ
જયેશ ચિતલિયા
શેરબજારની ગયા સોમવારની શરૂઆત તેના આગલા સપ્તાહના નિરાશાજનક ટ્રેન્ડ સાથે થઈ હતી....
ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સપ્ટેમ્બર અંતની સંચાલન હેઠળની અસ્ક્યામતો ૮ ટકાના ઘટાડા સાથે રૂ. ૫૪૮ અબજ ડોલરની...
તાતા મ્યુચ્યુઅલ ફંડે લાંબા ગાળાના રોકાણનો અને ખાસ કરીને નિવૃત્તિમાં રોકાણનો લાભ મળે તેને ધ્યાનમાં રાખીને તાતા રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડને લોન્ચ કર્યું છે. આ ફંડ ૭મી ઓક્ટોબરથી ખૂલ્યું છે અને ૨૧મી ઓક્ટોબરે બંધ થશે. આ યોજના હેઠળ ત્રણ વિકલ્પ ઓફર કરવામાં આવ્યા છે જેમાં પ્રોગ્રેસિવ, મોડરેટ અને કન્ઝર્વેટિવનો સમાવેશ થાય છે.
આ ફંડના પ્રેસિડેન્ટ...
દેશના સૌથી મોટા ફંડ હાઉસ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે શનિવારે એચડીએફસી ગોલ્ડ ફંડ લોન્ચ કર્યું હતું. આ ફંડ દ્વારા રોકાણકારો પદ્ધતિસર સોનામાં રોકાણ કરી શકશે. એચડીએફસી ગોલ્ડ ફંડ એક ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ યોજના છે જે રોકાણકારોને માર્કેટમાં રહેલી ચંચળતા સામે રક્ષણ પૂરું પાડે છે અને તેમના પૈસાનું સુનિયોજિત રોકાણ સોનામાં કરે છે. આ યોજનાની નવી ફંડ...
- તમારા આર્થિક લક્ષ્યોને પૂરા કરવા માટેનું સૌથી સરળ અને હાથવગું માધ્યમ મ્યુચ્યુઅલ ફંડો છે. દરેક વ્યક્તિની જોખમ ઉઠાવવાની ક્ષમતા અલગ અલગ હોય છે. તેના માટે સલાહકારની મદદ લેવી જોઇએ.
આપણા જીવનનો મહત્વનો હિસ્સો ભવિષ્ય છે ચાહે તે બાળકોનો અભ્યાસ હોય કે તેમનાં લગ્ન. આપણા જીવનના એ સોનેરી દિવસો માટે આપણે કઠોર પરિશ્રમ કરીને નાણાંની બચત કરીએ છીએ પરંતુ...
મ્યુચ્યુઅલ ફંડ એટલે સૌથી વધુ સટ્ટાકીય તત્વ ધરાવતાં શેરબજારનો નાનો ભાઇ જ! આવી ગેરસમજથી પીડાતા લાખ્ખો રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને પણ શેરબજારની જેમ સૂગની નજરે જુએ છે. પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. મ્યુચ્યુઅલ ફંડ એ એક એવું ટ્રસ્ટ/ફંડ મેનેજર છે કે જે રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરે છે અને શેર્સ, ડિબેન્ચર, ગોલ્ડ ઇટીએફ, મની માર્કેટ...