

આજે એશિયન બજારોની શરૂઆત નજીવા વધારા સાથે થઇ છે. અમેરિકન બજારોસોમવારના રોજ સપ્તાહના પ્રથમ દિવસે અમેરિકન...
એશિયન બજારોમાં નબળું વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 227 પોઇન્ટના કડાકા સાથે 9152 પોઇન્ટની સપાટીએ છે. જ્યારે તાઇવાનનો તાઇવાન વેઇટેડ 151 પોઇન્ટ ઘટીને 7549 પર ટ્રેડિંગ કરી રહ્યો છે. સિંગાપોરનો સ્ટ્રેટ ટાઇમ્સ 49 પોઇન્ટ ઘટીને 2941ના સ્તરે છે. એપ્રિલમાં યુએસમાં રોજગારીની સ્થિતિ નબળી રહી છે તેવી અહીં સરકારે જાહેરાત કરતા શુક્રવારે યુએસના બજારો નકારાત્મક...
એઅમેરિકન બજારોમાં નરમાઇના સંકેતોની અસર એશિયન બજારો પર પણ પડી રહી છે. તેના લીધે એશિયન બજારો રેડ ઝોન પર વેપાર કરી રહ્યા છે. અમેરિકામાં બેરોજગારીની સંખ્યામાં વધારાની આશંકએ વૈશ્વિક બજારોને તગડો ઝાટકો આપ્યો છે.હેંગસેંગ 164 અંક એટલે કે 0.77 ટકાના ઘટાડા સાથે 21085ની સપાટી પર વેપાર કરી રહ્યો છે. જ્યારે કોસ્પી 0.57 ટકા તૂટી 1985ની સપાટી પર છે. જ્યારે ટોકિયોના...
અમેરિકા અને યુરોપમાંથી ખરાબ સંકેતો મળવાના લીધે એશિયન બજારોમાં નરમાઇ જોવા મળી રહી છે. અમેરિકામાં એડીપી એમ્પલોયમેન્ટ રિપોર્ટ નબળો આવતા અમેરિકન બજારોમાંદબાણ બન્યું છે. તેની અસર આજે એશિયન બજારો પર જોવા મળી.વૈશ્વિક શેરબજારો પાછળ ભારતીય શેરબજારો નજીવા વધારા સાથે ખૂલે તેવી શક્યતાએશિયન બજારોમાં આજે ખૂલતા બજારે નજીવી વધ-ઘટ જોવા મળી રહી છે. જાપાનનો...
-એપ્રિલમાં યુએસમાં ઉત્પાદન છેલ્લા 10 મહિનાની સૌથી મજબૂત સપાટીએ વધ્યું છેએશિયન શેરોમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. યુએસના ફેક્ટરી ઉત્પાદનના મજબૂત આંકડા જાહેર થતા ડોલર આજે યેનની સામે વધ્યો હતો.ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ મંગળવારે તેની છેલ્લા ચાર વર્ષથી વધુની સૌથી ઉંચી સપાટીએ બંધ આવ્યો હતો. જાપાનનો નિક્કી પણ મંગળવારે 0.5 ટકા વધીને ખુલ્યો હતો...