

અનિલ અગ્રવાલની કંપનીઓની શોપિંગ હજુ ખત્મ થઇ નથી. જાન્યુઆરીમાં કેઇર્ન ઇન્ડિયામાં હિસ્સો ખરીદ્યા બાદ હવે વેદાંતા...
- પિરામલ હેલ્થકેર વોડાફોન ઇન્ડિયાનો 5.5 હિસ્સો ખરીદશે
- પિરામલ 3007 કરોડ રૂપિયામાં હિસ્સો ખરીદશે
- હવે પિરામલ...
અમેરિકન ઓનલાઇન રિટેઇલ કંપની એમેઝોન ડોટ કોમે ભારતીય બજારમાં ઓનલાઇન શોપિંગ સાઇટ જંગલી ડોટ કોમ સાથે જોડાણ કરીને...
ફોર્ટિસ હેલ્થકેર (ઇન્ડિયા) એ સિંગાપોર સ્થિત ડાયાગ્નોસ્ટીક કંપની રેડલીન્ક-એશિયા લિમીટેડનો 85 ટકા હિસ્સો 62.9 મિલીયન...
મહેન્દ્રા સત્યમને અમેરિકાની ટેક્સાસ કોર્ટે યૂપેડની અરજી નામંજૂર કરીને મોટી રાહત આપી દીધી છે.
વર્ષ 2009માં મહેન્દ્રા સત્યમે યૂપેડની સાથે 7 કરોડ ડોલરમાં કરાર કર્યો છે. પરંતુ કરારની રકમ ઉપર લાગનારા ટેક્સને લઈને બન્ને કંપનીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો.
બ્રિટિશ કંપની યૂપેડે સત્યમ કમ્પ્યૂટર્સ સામે અમેરિકામાં અરજી દાખલ કરી હતી. યૂપેડનો આરોપ હતો કે...
મુંબઈ. મલ્ટીપર્પઝ વ્હિકલ નિર્માતા કંપની 'મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા' સ્વીડનની દેવાળીયુ બની ગયેલી ઑટો કંપની સાબ ઑટોમોબાઇલની આંશિક ભાગીદારી ખરીદવાની તૈયારીમાં છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રા તેના માટે સાબ ઑટોમોબાઇલ સાથે સંપર્કમાં છે. જોકે કંપનીએ અધિકૃત રીતે આ અંગેનો ખુલાસો કર્યો નથી.
સાબ ઑટોમોબાઇલને સ્વીડનની એક અદાલતે આ મહીનાની...
ઇન્ટરનેટ સર્જ એન્જીન યાહૂએ જાહેરાત કરી છે કે તે 27 કરોડ ડૉલરમાં ઍડ્વર્ટાઇઝિંગ નેટવર્ક ઇન્ટરક્લિકનું અધિગ્રહણ કરી રહીં છે.
સમાચાર એજન્સી સિન્હુઆ પ્રમાણે ઇન્ટરક્લિક એક ટેક્નોલોજી કંપની છે જે ડેટા ટાર્ગેટેડ સોલ્યુશન અને ઑપ્ટિમાઇઝેશન ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવે છે.
અમેરિકન ક્ષેત્ર માટે યાહૂના કાર્યકારી ઉપાધ્યક્ષ રૉસ લેવિંસને કહ્યું કે આ...
ઉદ્યોગપતિ અનિલ અંબાણીસમૂહની કંપની રિલાયન્સ કેપિટલે ગુરૂવારે કહ્યુ કે તેને જાપાની કંપની નિપ્પૉન લાઇફ ઇન્શ્યૂઅરન્સ સાથે પોતાની ભાગીદારીને દેશમાં બીજા નાણાકીય સર્વિસ કારોબારમાં પણ લઈ જવા માટેનો કરાર કર્યો છે.નિપ્પૉન રિલાયન્સની જીવન વીમા યૂનિટ અગાઉથી જ 26 ટકા ભાગીદારી ખરીદવાની સહમતિ આપી ચુકી છે અને આ કરાર ટૂંક સમયમાં પુરો થઈ જવાની આશા છે....