

ઇન્ટરનેટ સર્ચ એન્જિન યાહૂના સીઇઓ સ્કોટ થૈમ્પસને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. યાહૂએ રવિવારના રોજ...
- લૉકહિડ માર્ટિન દુનિયામાં લડાઇથી સૌથી વધુ નફો કમાનાર કંપની - હથિયાર બનાવાના મામલામાં દુનિયાની આ સૌથી મોટી...
એસ્સાર ઓઇલ લિમિટેડની કુલ આવક ૩૧ માચેઁ પૂરા થતાં ચોથા ત્રિમાસિકગાળામાં ૨૯ ટકા વધીને રૂ.૧૯,૧૬૦ કરોડ(રૂ. ૧૪,૮૪૬ કરોડ)...
એરટેલે પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે 2 નવા પેક લોન્ચ કર્યા છે. તેમાંથી એક પેક ટોક ટાઇમને લઇને છે, તો બીજું મેસેજ માટે...
જગજાહેર છે કે યુરોઝોન મંદીના પગ તળે દબાઇ ગયું છે. તેમાંય સ્પેન, ગ્રીસ, પોર્ટુગલ, ઇટલી સહિતના દેશોની બદતર આર્થિક સ્થિતિ પેદા થઇ છે. સ્પેનમાં એટલી હદે મંદી અને બેરોજગારી વકરી છે કે એક સ્પેનિશ કંપનીએ વેશ્યાગીરીના અભ્યાસક્રમની ઓફર કરતાં ગ્રેજ્યુએટ થયા પછી કામની ગેરંટીની પણ જાહેરાત કરી હતી.ડેઇલી મેઇલના એક રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે માત્ર 100 યુરો...
કોરિયન કંપની એલજી એ ટેલિવિઝનની એક નવી રેન્જ રજૂ કરી છે. જેમાં ટીવીની સાઇઝ 32 ઇંચથી લઇને 72 ઇંચ સુધી છે. આ 3ડી સ્માર્ટ ટીવી છે અને 72 ઇંચવાળા ટીવીની પેનલની જાડાઇ એક મિલીમીટર સુધી છે. કંપની ભારતમાં ટીવી સિવાય ઘણી બધી પ્રોડક્ટ વેચી રહી છે.નવા રજૂ કરાયેલા આ ટીવીની રેન્જ 55000થી લઇને 7લાખ રૂપિયા સુધી હશે. કંપનીના મતે ભારતમાં આવનારો સમય 3ડી ટીવીનો છે અને તેમાં...
સૌથી મોટી મોબાઇલ નિર્માતા કંપની નોકિયાએ વોડાફોન અને એરટેલ સાથે હાથ મિલાવ્યા છે. હવે વોડાફોન અને એરટેલના ગ્રાહકો નોકિયા સ્ટોર દ્વારા કોઇપણ આંતરરાષ્ટ્રીય સર્વિસ કે પ્રોડક્ટ ખરીદી શકે છે અને તેની ચૂકવણી તેઓ પોતાના માસિક બિલના માધ્યમથી કરી શકશે.
ભારતીય એરટેલના ચીફ માર્કેટિંગ ઓફિસર રાજારામે કહ્યું કે અમારી આ ભાગીદારીથી લોકોની વચ્ચે મોબાઇલ...
જાપાનમાં એક એવી બ્રા બનાવામાં આવી છે જે ઉનાળામાં સ્ત્રીઓના શરીરને ઠંડું રાખવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં ઉનાળામાં વીજળીની અછત ઉભી થતી હોય છે.ઠંડક આપવા માટે ટ્રાઇંક ઇન્ટરનેશન જાપાન નામની કંપનીએ આ બ્રા બનાવી છે. આ અનોખી બ્રા ને નામ સુપર કૂલ આપવામાં આવ્યું છે. આ ટોક્યોમાં મોડલ્સે લોન્ચ કરી.આ બ્રા ને કપ્સ ફિશ ટેંક જેવા લુકના બનાવ્યા છે....