Friday, March 1, 2013 02:35[IST]
સામાન્યત જીવનવીમો ત્રણ કારણોસર ખરીદવામાં આવે છે. એક તો કરવેરો બચાવવા, બીજો રોકાણ માટે અને ત્રીજી તેમજ મહત્ત્વની વાત એ કે જ્યારે આપણે આ દુનિયામાં ન રહીએ ત્યારે પણ આપણા પરિવારને નાણાકીય સ્ત્રોત મળી રહે તે માટે. આ એકમાત્ર કારણ એવું છે કે જેના માટે તમામ લોકોએ જીવનવીમો ઉતરાવવો જોઇએ તેમ છતાં પણ મોટાભાગની પોલિસીઓ રોકાણ માટે ખરીદવામાં આવે છે વીમાના...